Abtak Media Google News

ફેસબૂક અને ટ્વિટર પર તાજેતરમાં જ વાઇરલ થયેલી આ એડ ટોઇલેટ પેપરને નફરત કરતાં લોકો માટે હોટ ફેવરિટ સોલ્યુશન બનશે. જી હા….સાભળવામાં અજીબ પણ સાચું આ “હેંડજેટ સ્પ્રે શાવર”નો ઉપયોગ તમે ટોઇલેટ સિવાય પણ બીજી કોઈ પણ જગ્યાએ કરી શકો છો.

ભારતના દેશી લોકો માટે એબ્રોડ ટ્રાવેલિંગ કરતી વખતે ઘણી વાર ટોઇલેટ પેપર સાથે સંઘર્ષ થતો હોય છે. આ પ્રોડકટથી હવે તેમની આગામી મુસાફરીમાં ચોક્કસપણે ફેરફારો આવશે. આ એક પોર્ટેબલ હેંડ જેટ શાવર છે. “સબકી પસંદ નિરમા એડની અભિનેત્રીઓ હેમા, રેખા,જયા અને સુષ્મા નજર આવશે. આ પ્રોડકટ થોડું અજીબ છે પરંતુ રિવોલ્યુશનરી છે. જેને નકારી શકાય તેમ નથી.

આ પ્રોડકટને ઓનલાઈન એડ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રોડકટ તમે ઓનલાઇન ખરીદી શકો છો. આ પ્રોડકટનો વિચાર આઉટ ઓફ બોક્સ છે જે દર્શાવે છે કે શક્યતાઓનો કોઈ અંત નથી. વિચારધારા કોઈ પણ કાર્યમાં આગળ પ્રગતિ તરફ વાળે છે. તો આ શાવર હવે તમારી આગામી ટ્રાવેલમાં ટોઇલેટ પેપરથી થતાં સંઘર્ષને રોકશે. હાલ આ પ્રોડકટ ડેન્યૂબ હોમ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને સેનિટરીની દુનિયાનું નવું મહેમાન બની ગયું છે. જે એક રિવોલ્યુએશન લઈને આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.