Abtak Media Google News

આપણી દુનિયા અજાયબી ઓથી ભરેલી છે. રોજ રોજ નવા નવા સ્થળો શોધવામાં આવે છે. આપણી દુનિયા માં ઘણા બધા એવા સ્થળ છે. જેના પર તમે વિશ્વાસ પણ ન કરી શકો અને તમારા માટે માનવું પણ મુશ્કેલ બની જાય છે એવી ઘણી કુદરતી અજાયબી ઓ આવેલી છે જે આપણને અલગ આબોહવા અને પરિસ્થિતિઓ ની જાણ કરાવે છે જેમ કે ગુલાબી તળાવો, અદભૂત લવેન્ડર ક્ષેત્રો, ખીણો અને પર્વતો જે જોય ને તમને માનવું પણ મુશ્કેલ બની જાય છે.

Advertisement

આ બધા સ્થળો અદભૂત છે જેને જોય ને તો પણ શાંતિ નો અનુભવ થાય છે. આ બધા સ્થળો કાલ્પનિક નથી પણ તેનું નિર્માણ કુદરતી થયેલું છે. અને વાસ્તવિક માં આ સ્થળો અસ્તિત્વ માં પણ છે.

  • ટનલ ઓફ લવ, યુક્રેનUnbelievable Places 8
  • નેધરલેન્ડ્ઝનું ટ્યૂલિપ ફીલ્ડ્સ     Unbelievable Places 2
  • વિશ્વનું સૌથી મોટું મિરર્સ, બોલિવિયામાંનું એક

Unbelievable Places 23

  • મેન્ડેનહેલ આઇસ ગુફાઓ, જુનુ, અલાસ્કાUnbelievable Places 1 1

લાલ બીચ, પંજીન, ચીનUnbelievable Places 24 2

  • વાંસ વન, જાપાનUnbelievable Places 3 1
  • બોન, જર્મનીમાં સ્ટ્રીટUnbelievable Places 6
  • જાપાનમાં વિસ્ટેરીયા ફ્લાવર ટનલUnbelievable Places 7 1
  • બ્લેક ફોરેસ્ટ, જર્મનીUnbelievable Places 9
  • ચા, ચાઇના ક્ષેત્રોUnbelievable Places 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.