Abtak Media Google News

ચાઈલ્ડ ડેવલોપમેન્ટ કુ વ્હુ એમ આઈ દ્વારા ધો.૯ થી ૧૨ના વિર્દ્યાથીઓ માટે નિ:શુલ્ક કેરીઅર એક્ઝિબિશનનું તા.૧ને રવિવાર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો લોકો બહોળિ સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે.

Advertisement

આ પ્રદર્શનમાં ૨૦૦થી વધુ કેરિઅરની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. દરેક કેરિઅર માટેના આગળના પારૂ એન્ટ્રન્સની માહિતી, ફયુચર પ્રોસ્પેકટ વગેરેની માહિતી મળી રહી છે. આ ઉપરાંત ભવિશ્યનિ કેરિઅર વિશે પણ માહિતી અને કેરિઅર કાઉન્સેલીંગ એકસપર્ટ સો પણ પ્રશ્ર્નોતરીનો લાભ મળી રહ્યો છે. આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે વ્હી એમ આઈના નૌસાદ અવાડીયા, વિજય રાયચુરા, પ્રશાંત માણેક, ડો.માધવ દવે અને ટીમ જહેમત ઉઠાવી રહ્યાં છે. વધુ વિગત માટે ૯૮૨૫૭ ૩૫૫૭૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.