Abtak Media Google News

દ્વારકાના મીરા ગાર્ડનમાં આવતી કાલે ટોય ટ્રેનનો પ્રથમ ટેસ્ટરન બાળકો માટે ટૂંક સમયમાં ટોય ટ્રેન સુવિધાનો વિધિવત પ્રારંભ થશે

દ્વારકામાં છેલ્લા દાયકામાં નગરપાલીકા દ્વારા નિર્મિત મીરા ગાર્ડન બેક માસ પહેલાં નવનિયુકત હોદ્દેદારો દ્વારા બાળકોને રમવા માટેના સાધનોમાં અપગ્રેડેશનના નિર્ણય બાદ ટૂંક સમયમાં જ મીરા ગાર્ડનમાં નવા સાધનો વસાવી લેવાયા છે અને બ્રાન્ડે ન્યૂ લુક આપવામાં આવ્યો છે.

આ સાથે બાળકોમાં વિશેષ આકર્ષણ થાય તે માટેની ટોયટ્રેનના પ્રોજેકટ પણ પૂર્ણ કરી લેવાયો હોય જેનો આવતીકાલે સૌપ્રથમ વાર ટેસ્ટ રન યોજવામાં આવશે. નજીકના દિવસોમાં જ દ્વારકાના બાળકો માટે ટોય ટ્રેનની સુવિધાનો વિધિવત પ્રારંભ થનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.