Abtak Media Google News

અમુક ટ્રેનો ટૂંકા અંતરની છે અને કેટલીક ટ્રેનો ડાઈવર્ટ કરાઇ છે…

ગુજરાત ન્યૂઝ

રેલ્વે યાત્રા કરતાં યરતી માટે ખાસ સમાચાર, જે યાત્રીઓ અંદવાદથી મુંબઈ આગામી ત્રણથી ચાર દિવસોમાં ટ્રેનની મુસાફરી કરવાં હોતો આ જારૂરથી વાંચીલો કારણકે એ રૂટની મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલ્વેનાં સુરત-ઉધનાં સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈન સુરત યાર્ડ ખાતે કનેક્ટિવિટીનાં સબંધમાં નોન ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ 25 થી 28 ઓગસ્ટ સુધી બ્લોક કરવાનાં કારણે અમદાવાદ વિભાગની કેટલીક ટ્રેનને અસર પહોંચશે. જેની વિગત નીચે મુજબ છે.

સંપૂર્ણ રદ્દ કરેલ ટ્રેનોમાં દર્શાવેલી ટ્રેનોનો સમાવેશ થાય છે… (શરૂઆતનાં સ્ટેશનથી)

25 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12966 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
25 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12990 અજમેર દાદર એક્સપ્રેસ
26 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
27 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 20956 મહુવા સુરત એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22904 ભુજ બાંદ્ર ટર્મિનસ એક્સપ્રેસ
26 અને 27 ઓગસ્ટ 2023 નીટ્રેન નંબર 12902 અમદાવાદ દાદર એક્સપ્રેસ
26 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22990 મહુવા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22966 ભગતની કોઠી બાંદ્રા તુર્મિનસ એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12489 બીકાનેર દાદર એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12996 અમેર બંદરા ટર્મિનસ એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22932 જૈસલમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 04711 બીકાનેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09038 બાડમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09621 અજમેર બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ
27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 22924 ભાવનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22964 ભાવનગર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22452 ચંડીગઢ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ

રદ્દ કરેલ ટ્રેન (શરૂઆતનાં સ્ટેશનથી)

26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસથી ભુજ એક્સપ્રેસ
26 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12989 દાદરથી અજમેર એક્સપ્રેસ
26 અને 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર
26 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 20955 સુરતથી મહુવા એક્સપ્રેસ
25 અગસ્ટ 2023 નીટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસથી ભુજ એસી એક્સપ્રેસ
26 અને 27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12901 દાદરથી અમદાવાદ એક્સપ્રેસ
25 અને 26 ઓગસ્ટ 2023 નીટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલથી હાપા એક્સપ્રેસ
25 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસથી મહુવા એક્સપ્રેસ
25 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસથી ભગતની કોઠી એક્સપ્રેસ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12490 દાદરથી બીકાનેર એક્સપ્રેસ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 12995 બાંદ્રા ટર્મિનસથી અજમેર એક્સપ્રેસ
25 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસથી જૈસલમેર એક્સપ્રેસ
27 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 04712 બાંદ્રા ટર્મિનસથી બિકાનેર સ્પેશ્યલ
25 અગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસથી બાડમેર એક્સપ્રેસ
28 અગસ્ટ 2023 ની ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસથી અજમેર સ્પેશ્યલ
26 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસથી જામનગર હમસફર એક્સપ્રેસ
28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22963 બાંદ્રા ટર્મિનસથી ભાવનગર એક્સપ્રેસ
28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસથી ચંડીંગઢ એક્સપ્રેસ

ટૂંકા અંતરની ટ્રેનમાં કઇ ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે?

25 થી 27 ઓગસ્ટ 2023 સુધીની ટ્રેન નંબર 20908 ભુજ દાદર એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે અને આ ટ્રેન વડોદરા અને દાદર સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
26 થી 28 ઓગસ્ટ 2023 ની ટ્રેન નંબર 20907 દાદાર ભુજ એક્સપ્રેસ દાદર સ્ટેશનને બદલે વડોદરા સ્ટેશનથી ઉપડશે. અને આ ટ્રેન દાદર અને વડોદરા સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

કઈ ટ્રેન ડાયવર્ટ થશે ?

26 અને 27 ઓગસ્ટ 2023ની ટ્રેન નંબર 22137 નાગપુર અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ નાગપુર-ઈટારસી-સંત હિરદારામ નગર-નાગડા-છાયાપુરીનાં થઈને આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.