સુપર ફૂડ

ડ્રેગન ફ્રુટને પપૈયા અને સ્ટ્રોબેરી પિઅર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ પોષક તત્વોનો ભંડાર છે. તેને સુપર ફૂડ કહેવામાં આવે તો બિલકુલ ખોટું નહીં હોય.

Dragon Mocktail | Dragon Fruit Juice | Pitaya Juice | Dragon Fruit Recipe Drink- Chef Lall's Kitchen - YouTube

આ એક એવું ફળ છે જે ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે આપણા માટે સંપૂર્ણ સ્વસ્થ ફળ છે.

જો કે આ ફળ કાચું ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આ ફળમાંથી સ્મૂધી કે સોડા જેવા પીણાં પણ બનાવી શકાય છે. આ ઉપરાંત, ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ અને સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ, શરબત અને અન્ય મીઠાઈઓ બનાવવા માટે થઈ શકે છે.

પદ્ધતિ

عصير اغرب فاكهة في العالم فاكهة التنين (دراجون) Jus de fruit du dragon مع ذكر فوائدها الكثيرة - YouTube

– સૌ પ્રથમ ડ્રેગન ફ્રુટને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લો. આ પછી, તેના નાના ટુકડા કરી લો અને તેને બાઉલમાં કાઢી લો. હવે એક ગ્લાસમાં સમારેલા ડ્રેગન ફ્રુટ ઉમેરો. પછી ચમચીની મદદથી ડ્રેગન ફ્રૂટનો પલ્પ બનાવો. જો તમે ઇચ્છો તો ડ્રેગન ફ્રૂટ પલ્પને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પણ તૈયાર કરી શકો છો. લીંબુનો રસ, પાઉડર ખાંડ અને ઉપર જણાવેલ તમામ મસાલા મિક્સ કરો.

હવે એક ગ્લાસમાં આઈસ ક્યુબ્સ અને સોડા નાખીને બરાબર મિક્સ કરી લો અને ઠંડુ થાય પછી સર્વ કરો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.