રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબની સુચના થી જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ જેતપુર સીટી પો.સ્ટે.ના ઇંઈ સંજયભાઈ પરમાર ,ઙઈ ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા , ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ , દિવ્યેશભાઈ સુવા , નારણભાઈ પંપાણીયા ને મળેલ હકિકત આઘારે જેતપુર નાજાવાળા ચોકડી પાસે યાજ્ઞીક સુભાસભાઈ અગ્રાવત તથા હર્ષદ ચંદુગીરી ગોસાઈ રે બંને પેઢલા તા.જેતપુર વાળા ને ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૧૮ કુલ કી રુ ૫૪૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૦,૦૦૦/- સાથે મળી કુલ રુપીયા ૧૫,૪૦૦ સાથે મળી આવતા સદરહુ ઈગ્લીસ દારુ સરીફખાન પઠાન પાસે થી લઈ આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી