Abtak Media Google News

વોલીબોલ, ચેસ, કેરમ અને બેડમીન્ટન સહિતની રમતો રમાશે

ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા.૨૬મીએ રમત ગમતમાં રસ ધરાવતા યુવાનો માટે કોલકી રોડ ઉપર આવેલ વી.પી. ઘેડીયા મેદાનના ગ્રાઉન્ડમાં ઉમા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.તા.૨૬ને શનિવારે સવારે આઠ વાગેથી ઉમા રમતોત્સવમાં ચેસ, વોલીબોલ, કેરમ, બેડમીન્ટન સહિત વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવેલઆ ઉમા રમતોત્સવમાં સહયોગમાં હીરામોતી વોલીબોલ ટીમ અને વેસ્ટર્ન વોલીબોલ ટીમ સાથ રહેશે વધુ માહિતી માટે મો. ૯૦૧૬૫ ૫૩૩૪૪ ઉપર સંપર્ક કરવા આયોજકોએ અનુરોધ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.