Abtak Media Google News

 

ઉમરગામ

તિરૂચિરાપલ્લી થી શ્રી ગંગાનગર જતી હમસફર એકસપ્રેસ ટ્રેનમાં આગ  લાગી હતી. આ ટ્રેનમાં આગ જનરેટર બાદના  એસી કોચમાં લાગી હતી. જે કોચ અને ટ્રેનના ભાગમાં આગ લાગી હતી તેનાથી અન્ય કોચોને છુટા કરાયાન હતા .ભોગ બનેલ ટ્રેનને મુખ્ય લાઈનથી સાઈડની લાઈટ ટ્રેક પર સીફ્ટ  કરાઈ હતી .  મુસાફરોને ટ્રેનમાં સવાર યાત્રીઓને સલામત નીચે ઉતારાયા  હતા . કોઈ ઈજા કે જાનહાની  થઈ નથી .

રામ સોનગઢવાલા

 

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.