Abtak Media Google News

શહેરમાં ટ્રાફિક નિયમન વધુ સુદ્રઢ બને તે માટે જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના માર્ગ દર્શન હેઠળ પોલીસની દસ જેટલી ટીમ બનાવી લાયસન્સ વિના સ્કૂલે બાઇક લઇને જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ટ્રાફિક નિયમન અંગે અને દંડ અંગે સમજ આપી છે.Img 20180809 Wa0045પોલીસ દ્વારા પાઠક, ધોળકીયા, મોદી, આત્મીય, ઇનોવેટીવ, સિંહાર અને કલ્યાણ સ્કૂલ પાસે કાર્યવાહી કરી ૨૯૪ વિદ્યાર્થીઓને લાયશન્સ વિના મળી આવતા તેઓના વાલીઓને દંડ અંગે સમજ આપી હતીImg 20180809 Wa0046 આ ઝુંબેશમાં આરટીઓ અધિકારીઓ પણ જોડાયા હતા. પ્રસ્તૃત તસવીરમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતા પોલીસ સ્ટાફ નજરે પડે છે.Img 20180809 Wa0047

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.