Abtak Media Google News

ટીલાળા પરિવારના આંગણે આનંદીબેન સાથે ધારાસભ્યો, સાંસદ અને ઉઘોગપતિઓ સાથે કર્યુ પરમાર્થ

ઉતર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમના પુત્રી અનારબેન પટેલ બે દિવસ રાજકોટની મુલાકાતે છે ત્યારે રાજકોટ 70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા સાથેના પારિવારીક સંબંધોને લઇ તેઓએ રાત્રી ભોજન રમેશભાઇ ટીલાળાના ઘરે લીધુ હતું. અને સામાજીક ચર્ચાઓ કરી હતી.

Screenshot 6 3

આ પ્રસંગે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ઉદય કાનગડ,  પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અગ્રણી ઉઘોગપતિ ચંદુભાઇ વિરાણી, રાજુભાઇ ડોબરીયા, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી પ્રવિણભાઇ જસાણી, દિનેશભાઇ કુંભાણી સહીતના આગેવાનો અને ઉઘોગપતિઓ ઉ5સ્થિત રહ્યા હતા. આ તકે રમેશભાઇ ટીલાળાના ધર્મપત્ની હંસાબેને આનંદીબેનને તિલક કરી આવકાર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.