Abtak Media Google News

હવે રાજકોટી વેલ્યુઅર માટેની સેમિનાર, પિરીયોડીકલ્સ પ્રકાશનો અને સકારાત્મક પ્રવૃતિઓ થશે

દેશની સૌી વધુ વેલ્યુઅર સભ્યો ધરાવતી સંસ ઈન્સ્ટિટયુશન સંસ ઓફ વેલ્યુઅરની ૫૩મી શાખા રાજકોટમાં છપાઈ છે. જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ સો સંકળાયેલા અનેક રાષ્ટ્રીય આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા. આ ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશન પ્રમ એવી નેશનલ પ્રોફેશનલ વેલ્યુએશન સોસાયટી છે કે જે હાલમાં ૨૫,૦૦૦ ી વધુ સભ્યો ધરાવે છે. ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુઅર વૈશ્ર્વિક લેવલે પ્રમ પાંચ વેલ્યુએશન એસો.માં સન ધરાવે છે. જે ૧૯૬૮ની સાલી કાર્યરત છે જે સંસ રાષ્ટ્રની સેવામાં પચાસ વર્ષ પૂરા કરવામાં છે. તા આ સંસ દ્વારા વેલ્યુઅર માટેના સેમીનાર, પીરીયોડીકલ્સ પ્રકાશનો તા અન્ય સકારાત્મક પ્રવૃતિઓ દિલ્હી સ્તિ મુખ્ય કચેરી દ્વારા કરવામાં આવે છે.

આ તકે ‘અબતક’ને ચેરમેન નિલેશ સચદેવે જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં આઈઓવીની ઈન્સ્ટિટયુશન ૫૩મી બ્રાન્ચનું ઓપનીંગ યું છે. ઈન્સ્ટિટયુશન વેલ્યુઅરની અંદર કુલ ૨૫ હજારી વધુ સભ્યો છે. આજે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ત્રણ રાષ્ટ્રીય સ્તરના વકતા ચેન્નાઈી, પી.કે.રંગનાંગ ગોવાી કાકુલીયાભાઈ તા વડોદરાી

આર.કે.પિયેંશ આપણી વચ્ચે છે અને વેલ્યુએશનમાં નવા શું બદલાવ આવી રહયાં છે અને આવતા સમયમાં આપણે કેવી રીતે તૈયાર વું તેના માટે આજે તેમનું પ્રવચન શે.

સુનિલ સેલારકાએ જણાવ્યું હતું કે, આ ઈન્સ્ટિટયુશનની માંગણી અમે છેલ્લા ૧૦ ી ૧૨ વર્ષી નેશનલ લેવલે કરી રહ્યાં હતા. એનું અમને એપ્રુઅલ મળી ગયું અને એના માટે ઈન્સ્ટોલેશન સેરોમણીનું સૌરાષ્ટ્ર આખાના વેલ્યુઅર અહીં આજે ભેગા યા છે. જેમાં વેલ્યુઅરનો એજ્યુકેશનલ પાર્ટ અને એજ્યુકેશનલ પ્રોગ્રેસીવ પાર્ટ પણ હશે અને આ બાબતે અમને ઘણી ખુશી છે કે, અમને એક સારું સેન્ટર મળી ગયું છે. જેી કરીને બેન્કર્સ અને વેલ્યુઅર્સ વચ્ચે કોમન પ્લેટફોર્મ અમે ઉભુ કરી શકીએ અને બંનેના પ્રશ્ર્નોના ઉકેલ લાવી શકીએ. ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશ ઈન્ડિયા લેવલની ઈન્સ્ટિટયુટ છે જે ૨૫ હજારી વધુ સભ્યો ધરાવે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચારસો વધારે તેના સભ્યો છે. એ સૌરાષ્ટ્ર કચ્છ માટે યશકલગી સમાન છે. રાજકોટમાં આ ૫૩મી બ્રાન્ચના પ્રારંભી ભાવનગર, રાજકોટ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ સહિતના શહેરના વેલ્યુઅર્સ, બેન્કર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટર્સ, પ્રોફેશનલ્સ વગેરેને લાભ શે. સેમીનાર તા નોલેજ શેરીંગ માટે પણ આ બ્રાન્ચ ઉપયોગી શે. ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશન રાજકોટ બ્રાન્ચના ટ્રેજરર ભગીર રાઠોડે જણાવ્યું હતું કે, આ બ્રાન્ચ એ હેતુી ઓપન ઈ છે કે ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશન અત્યાર સુધી અમદાવાદની બ્રાન્ચ હતી. અત્યારે જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમના ગીર અને અમરેલી સહિતના જિલ્લાઓ રાજકોટની અંડરમાં આવેલા છે.

આની પાછળનો હેતુ એ છે કે દરેકને એજયુકેશનલ, કોલીફિકેશન અને એસપ્રિએશન સો ટ્રેનિંગ આપવામાં આવે, સેમીનાર ઓર્ગેનાઈઝ કરવામાં આવે અને સો મળીને બેંકના કોઈપણ પ્રશ્ર્નો હલ કરવામાં આવે એ હેતુી આ બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. ઈન્સ્ટિટયુશન ઓફ વેલ્યુએશન બોડી આ અમારી ૫૩મી બ્રાન્ચ છે. અમારા ૨૫ હજાર મેમ્બર છે. બેંક અને ઈન્કમ ટેકસ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ અંગે કામ કરે છે આ બ્રાન્ચ ખૂબજ ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.