Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ કાર્યક્રમ અન્વયે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં રાજ્યના કલેક્ટરઓ તેમજ ડી.ડી.ઓ.ને વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી કાર્યક્રમની રૂપરેખા રજુ કરાઈ હતી. મુખ્ય સચિવ  સાથે અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા તેમજ રમતગમત અને યુવા સચિવ અશ્વિનીકુમારે આયોજન સંબંધી પૂરક માહિતી રજુ કરી હતી.રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર  કે.બી. ઠક્કર વિડીયો કોન્ફ્રન્સમા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.