Abtak Media Google News

વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની રવિવારે જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ બાદ આ ટીમનો પ્રથમ પ્રવાસ છે. વિરાટ કોહલીને કેપ્ટન અને રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

ટેસ્ટ ટીમઃ મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, આર અશ્વિન, આર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મો.શમી, જસપીત બુમરાહ, ઉમેશ યાદવ.

વનડે ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, કેદાર જાધવ, મો.શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૌની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.