Abtak Media Google News

સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે વિરેન્દ્ર આચાર્યની નિમણુક કરવામા આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામા શહેર ભાજપ પ્રમુખ માટે છેલ્લા કેટલાક સમયથી ઘણી અટકળો ચાલી રહી હતી.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના હાલ સુધી ના ભાજપ પ્રમુખ દિલીપ ભાઈ પટેલ હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના નવા પ્રમુખ તરીકે ભાજપ દવારા જાહેર કરવામા ખૂબ અટકળો વહેતી થઈ હતી.

ત્યારે આ અટકળો નો અંત આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ભાજપના નવા પ્રમુખ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ના જોરાવર નગર વિસ્તાર ના સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે વિરેન્દ્ર આચાર્યની નિમણુક કરવામા આવી હતી અને અટકળોનો અંત લાવવામા આવિયો હતો. ત્યારે  ઉપપ્રમુખ તરીકે હરુભા ચુડાસમા ની જાહેરાત કરી. ભાજપ પક્ષ દ્વારા કરવામા આવી હતી.

કેટલાક વર્ષથી ખાલી જગ્યા પર નામ ની ચાલતી હતી ત્યારે  ચર્ચા મહા મંત્રી. હરુભા ચુડાસમા ને પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.