Abtak Media Google News

યુવા કવિ, લેખક, લોકગાયક વિશાલ ચૌહાણે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી

ગીત સંગીત ક્ષેત્રે હવે યુવાનોની ઋચી વધી રહી છે. સોશ્યલ મિડિયાના માધ્યમથી યુવાનો પોતાને મનગમતા ગીત ગાઈ અપલોડ કરી રહ્યા છે. આવા જ એક તરવરાટથી ભરપૂર યુવાન વિશાલ ચૌહાણે તાજેતરમાં જ યુટયુબ પર ‘મોરલી ગમે’ સોન્ગ લોન્ચ કયુર્ંં આ તકે ગાયક એકટર વિશાલ ચૌહાણે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

Vishal-Chauhans-Morli-Village-Sang-On-Youtube
vishal-chauhans-morli-village-sang-on-youtube

વિશાલ ચૌહાણ દ્વારા જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને ગીત રીલીઝ કરવામાં આવ્યું જેના શબ્દો છે ‘મોરલી ગમે’, આ ગીતમાં સ્વર અભિનય અને ગીતકાર વિશાલ ચૌંહાણના છે. સંગીત દિવ્યેશ રાજા અને પ્રશાંસ સરપદડીયાએ આપ્યું છે. તેમજ આ ગીતના પ્રોડયુસર જયંતભાઈ ચૌહાણ છે. વિડિયો એડીટંગ મુન્નાભાઈ બેલીમ તથા સહયોગ જીતેન્દ્ર પરમાર, ભાર્ગવ ધડુક, રવિ ગરોધરા, મયંતમનિ તેમજ મારવાડી શેર એન્ડ ફાયનાન્સ લી. દ્વારા કરવામા આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.