Abtak Media Google News

વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલી સીતારામ સોસા. તથા બજરંગ સોસા.માં પેવરકામનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ આ તકે વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્ર્વીનભાઈ મોલીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરીયા સીતારામ સોસા. તથા બજરંગ સોસા.ના પ્રમુખ તથા જેન્તીભાઈ ધાંધલ , સંજયભાઈ ગોસ્વામી, સીટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.