Abtak Media Google News

રાજકોટ વોર્ડનં.૧૧માં અંબિકા ટાઉનશિપ પાસે અવધ સોસાયટીને લાગુ મવડી ગામ પાસ છે તથા હેમાંન્દ્રી એપાર્ટમેન્ટ પાસેના વોકળા પર ‚.૩.૪૩ કરોડના ખર્ચે બોક્ષ કલવર્ડ કરવાનું ખાતમૂહૂર્ત મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર તથા વોર્ડ નં.૧૩ના પ્રભારી રાજુભાઇ બોરીચાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વોર્ડ પ્રમુખ પ્રવિણભાઇ પાઘડાર, મહામંત્રી સંજયભાઇ દવે, મૈલુંક્ભાઇ કપુરીયા, સંજયભાઇ પીપળીયા, હિતેશભાઇ મુંગરા, વિપુલભાઇ કાથરોટીયા, ભરતભાઇ ડાભી, સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.