જુઓ સની લિયોન આવી નવી અદામાં …. કરીના – સલમાન સહિતના સ્ટાર્સ ની જામી ભીડ …

bollywood | entertainment
bollywood | entertainment

ઝી સિને એવોર્ડ્સ 2017 યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાર્સની ભારે ભીડ જામી હતી.આ સેલેબ્સ ઉતર્યા રેડ કાર્પેટ પર

જેમાં અનુષ્કા શર્મા, સલમાન ખાન, કરીના કપૂર, રીતિક રોશન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, શ્રીદેવી, સોનાલી બેન્દ્રે, હુમા કુરેશી, ઈરફાન ખાન, વિદ્યા બાલન, દિશા પટની, ટાઈગર શ્રોફ, ઉર્વશી રૌતેલા, સની લિયોન, નીતુસિંહ, રાયમા સેન, ગુરમીત-દેબિના, સૌફી ચૌધરી, ગોવિંદા-ટીના આહુજા, હુમા કુરેશી, કૈનત અરોરા, તનિષા મુખર્જી, ગૌહર ખાન, ડિનો મોરિયા અને નિધિ અગ્રવાલ સહિત અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા.સ્ટનિંગ લાગી કરીના

આ દરમિયાન કરીના કપૂર સ્ટનિંગ લાગી રહી હતી. તે ફાલ્ગુની એન્ડ શેન પિકોકના મિડનાઈટ બ્લુ શિમરી ફિટ અને ફ્લેર ગાઉનમાં આવી પહોંચી હતી. તેનું સ્ટાઈલીંગ તેની ફ્રેન્ડ તાન્યા ઘાવરીએ કર્યું હતું.