Abtak Media Google News

દેશભરમાં કોરોના એ ભારે હાહાકાર મચાવી દીધો છે ત્યારે દરેક જિલ્લા અને તાલુકા ને ગુજરાત સૌરાષ્ટ્રભરમાં કોરોના ના ઓઠા હેઠળ ગુજરાત પોલીસે જનતા ની પાસે મોટામાં મોટી રકમ ખંખેરી લીધી છે.. શ જેના આક્ષેપો રાજકીય પક્ષો દ્વારા વિપક્ષ ની કામગીરી કરતા લોકોએ પણ અનેકવાર આ વાતને ઉચ્ચારી અને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દેશમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે ત્યારે હવે દેશમાં લોકોને કોરોનાનો ડર નથી સતાવતો પરંતુ પોલીસનો ડર સતાવી રહ્યો છે તેવામાં કાઢી અને પોતે મોઢા ઉપર લગાવી અને પોલીસની કામગીરી માટે સવાલ ઉત્પન્ન કર્યો છે અને છેલ્લા 12 માસથી લોકોને કોરોના ઓઠા હેઠળ જનતાને ફરજિયાત પાંચસોથી હજાર રૂપિયા નો મેમો પકડાવી અને કોરોનાવાયરસ ની સમજણ આપવાની બદલે એક માત્ર 10 રૂપિયાનું આપી અને લોકોને જવા દેવાની ફરજ બજાવ વાનું તો પોલીસ ભૂલી ગઈ છે પરંતુ પોલીસ માસના ઓઠા હેઠળ દરેક ગામ અને દરેક શહેરોમાં જનતાને સરેઆમ લૂંટ રહી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ રીતે માસ બાંધી અને શહેરમાં હવે કોરોનાનો ડર નથી લાગતો પરંતુ પોલીસનો ડર લાગે છે જેના કારણે માસ બાંધવાનું જરૂરી સમજી અને બાંધી હોવાનું જાહેર રોડ ઉપર દેખાડી રહ્યા છે ત્યારે આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.