Abtak Media Google News

ઈસરો દ્વારા આજે GSAT- 6A સેટેલાઈટ સાંજે 4-56 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ ફાયનાન્સિયલ યરનું આજે અંતિમ લોન્ચિંગ હશે. આ સેટેલાઈટ 10 વર્ષ કામ કરશે. જેને જીયોસિંક્રોન્સ લોન્ચ વ્હીકલ (GSLV F-08)થી મોકલવામાં આવશે.

GSAT-6A કેવું છે?

270 કરોડ રૂપિયાનો ખર્ચ.21.40 ક્વિન્ટલ વજન.17 મિનિટમાં કક્ષામાં પહોંચ્શે.1.53X1.56X2.4 સાઈઝ

Isro 1 1522294976
શું છે
GSAT-6Aની ખાસિયત?

I-2K બસઃ જેને ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે. આ સેટેલાઈટને 319 વોટ પાવર આપે છે.એન્ટિનાઃ છ મીટર વ્યાસવાળું. સેટેલાઈટમાં લાગતાં સામાન્ય એન્ટિનાથી ત્રણ ગણું પહોળું છે.એસ બેન્ડઃ આ મોબાઈલની 4-જી સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ હવામાનની જાણકારી આપતું રડાર, શિપ રડા કોમ્યુનિકેશન સેટેલાઈટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.