Abtak Media Google News

મેષ 

આજે આપ કોઈ નાની યાત્રા પર જઈ શકો છો. એવી યાત્રા જેની આપે કદીએ કલ્પના પણ કરી ન હતી. આ યાત્રામાં ખૂબ મજા કરો. યા યાત્રા આપને ખૂબજ સારી નીવડશે. આ યાત્રા કામના કારણે હોય અથવા અંગત રૂપે હોય આપને ખુશીઓ આપશે.

વૃષભ 

આજે આપના પરિવારનો કોઈ સભ્ય આપને ખુશખબર આપી શકે છે. આજે આપને ખુશખબર મળવાના પ્રબળ સંકેત પણ છે આજે આપની આસપાસનું વાતાવરણ રચનાત્મક રહેશે. આ સમય એ લોકો સાથે મળીને ખુશી ઉજવાવાનો છે જેઓ હમેંશા આપની ખુશીઓમાં સામેલ રહે છે. પોતાનો પ્રેમ એમના પર ન્યોછાવર કરીને આપ એમને એક અનોખી અનુભૂતિ કરાવી શકો છો.

મિથુન 

નજીકના મિત્ર આજે આપની મદદે આવશે અને આપને ખુશ પણ રાખશે. પોતાના સંબંધોને મજબુત બનાવવાને માટે તમોએ ખૂબ જ મહેનત કરી છે અને આપની મહેનત ફળી પણ છે. આ દિવસો ખૂબજ મોજ મસ્તી કરવાના છે. કારણકે આપનો મિત્ર આપની સાથે છે.

કર્ક 

આજે આપ ખૂબ ખુશ રહેશો. આપની ખુશીઓમાં કોઈ અવરોધ નહી આવે. કદાચ આપને ખબર નથી કે આપનો રચનાત્મક વહેવાર આપના કામમાં દેખાઈ દેશે એનાથી આપની સાથે કામ કરનારાઓ પણ આપનાથી પ્રભાવિત થયા વિના રહેશે નહી. આપે આ વેળાએ સમયનો પુરો લાભ લઈને પોતાના બધા અધૂરા કામોને પુરા કરી લેવા જોઈએ.

સિંહ 

આજે આપની વાત કરવાની આવડકનો ઉપયોગ કરવો જોઈશે. આપની આસપાસના લોકો વચ્ચે ચાલી રહેલા તનાવને ઘટાડવો જોઈશે. આપ એ ઝઘડાના ભાગીદાર તો નહીં હો પરંતુ સુલેહ કરાવવાને માટે આપને એક વચેટિયા કરીકે બોલાવી શકાય છે. આપ કોઈનો પક્ષપાત કર્યા વગર સત્યને સાથ આવશો આનાથી આપની સાથે કામ કરનારાઓ આપનાથી ખૂબજ પ્રભાવિત થશે.

કન્યા 

યાદ છે ને કે આપે પોતાના ઘરની આસપાસમાં કેટલુંક પરિવર્તન કરવાનું વિચાર્યૂં હતું. ઘરે શાંતિનું વાતાવરણ છે. એટલે આપ નિસંકોચ કોઈ પણ પરિવર્તન કરી શકો છો. જો આપને કોઈ મદદની જરૂર છે તો પોતાના પરિવારજનોની મદદ માંગવામાં સંકોચ ન કરશો. દિવસના અંત સુધીમાં પોતાના અધૂરા કામોને પુરા કરી લેશો.

તુલા 

આજે આપને આપની જુની દોસ્તી જ ફરી તાજી થશે પણ આ માટે પહેલું પગલું આપે જ લેવું પડશે. આપના આ રિસાઈ ગયેલા મિત્રને સંદેશ પહોંચાડવામાં આપનું દિલ અને દિમાગ પુરેપુરો સાથ આપશે. દોસ્તીમાં સુધારો થવાથી આપને ખુશી થશે અને પરસ્પરનો પ્રેમ પણ વધશે.

વૃશ્ચિક 

આજે આપના પરિવારજનોની સાથે ઝઘડો થવાની ઘણી સંભાવના છે એટલે આપ પોતાના શબ્દો પર કાબુ રાખજો. પણ જો કોઈ કારણસર આપ ઉત્તેજીત થઈ જાવ તો પણ વાતને સમજીને પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. નકામી બહસમાં પડવાથી આપના તબીયત બગડી શકે છે.

ધન 

આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.

મકર 

આજે અચાનકજ આપનો કોઈ મિત્ર આપને ઈ-મેઈલ મોકેલશે અથવા પછી ફોન કરશે. આ દોસ્ત કદાચ થોડાંક દિવસોને માટે આપના ઘરે રહેવાપણ આવી જાશે. એનું સ્વાગત કરવા તૈયાર રહો. પોતાના મિત્રની સાથે ખૂબ મઝા કરો.

કુંભ 

આજે આખો દિવસ અસંતોષ જ રહેશે. ધીરજથી આ અસંતોષનું કારણ ગોતવાનો પ્રયાસ કરો. પોતાની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. અંધકારથી ભરેલ આ સમય પણ પસાર થઈ જશે.

મીન 

આજે આપને આપના દોસ્તોથી ખૂબ પ્રશંસા મળશે. કદાચ આપના સહકર્મી પણ આપના વખાણ કરે. આ ખૂબ બુદ્ધિશાળી છો. જો આપની પાસે કોઈ સલાહ માંગવા આવે તો એને નિરાશ ન કરશો. જેટલું એના માટે કરી શકો છો બે જરૂર કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.