Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે જયેશભાઇ રાદડિયાનો દિલ્હીમાં પરામર્શ

નવી દિલ્હી ખાતે ઇફ્કોના નવા સંશોધીત નેનો ડીએપી તરલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ધોરાજીના આગેવાનો ધર્મેન્દ્રભાઇ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા તે વેળાએ જયેશભાઇ સાથે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે મળી સૌરાષ્ટ્રના ખબર-અંતર પૂછી સૌરાષ્ટ્રમાં શું ચાલે છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જયેશભાઇ રાદડિયાએ અમિતભાઇ શાહનું સ્વાગત-સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.