Abtak Media Google News

આ આંકડાઓ તેવા લોકો માટે છે, જેઓ સેક્સ્યૂઅલી પ્રોએક્ટિવ વિમેન્સને શોધવા માગતા હોય. ચિટિંગ સાઇટ વિક્ટોરિયા મિલને એવી ટૉપ 20 દેશનું લિસ્ટ આપ્યું છે જ્યાંની મહિલાઓમાં સૌથી વધુ સેક્સ ડ્રાઇવ હોય. જેમાં નોર્થર્ન યૂરોપના દેશ સૌથી આગળ છે. વિક્ટોરિયા મિલને 20 દેશમાં પોતાની 1 મિલિયનથી વધુ એક્ટિવ ફિમેલ મેમ્બરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પોતાના સેક્સ ડ્રાઇવ અંગે ખુલાસો કર્યો હતો.

1412759245040 Image Galleryimage A0Wjm4 Man And Woman In Bકેટલાક દેશમાં સમૃદ્ધ અને આરામદાયક જીવનશૈલી છે, અને જેમ વધુ સમય તેમ લોકો સેક્સને વધુ એન્જોય કરે છે. મહિલાઓને સેક્સ પસંદ હોય છે, જ્યારે તેમને જરૂર જણાય ત્યારે તેના માટે તેઓ હકદાર છે.” સેક્સ્યુઅલી સૌથી વધુ એક્ટિવ મહિલાઓની યાદીમાં ભારત દેશ નથી.

25.10R2D123યુરોપના સ્કેન્ડિનેવિયન દેશની મહિલાઓનુ સેક્સ ડ્રાઇવ દુનિયાની અન્ય મહિલાઓથી સૌથી વધુ હોય છે, અભ્યાસ મુજબ તેમના પેશનેટ નેચરના કારણે બીજા નંબરે ઇટાલિયન અને ત્રીજા મંબરે પોર્ટુગીઝની યુવતીઓનો સેક્સ ડ્રાઇવ એવરેજથી થોડો વધુ હોય છે.

દરેક 10માંથી 7 સ્પેનિશ યુવતીઓએ દાવો કર્યો કે તેમનો સેક્સ ડ્રાઇવ ઉંચો છે. જ્યારે જર્મન, સાઉથ આફ્રિકન, સ્વિસ અને ઓસ્ટ્રેલિયન ગર્લ્સે પણ સેક્સ્યુઅલી વધુ ચાર્જ્ડ હોવાનો દાવો કર્યો. દરેક ત્રીજી અમેરિકન યુવતીમાં એવરેજથી વધુ સેક્સ્યુઅલી એક્ટિવ છે.

સુંદર જીવનશૈલી માટે યુરોપની સ્કેન્ડવિનિયન દેશ દુનિયાભરમાં જાણીતો છે. દુનિયાભરની સરખામણીએ અહીં હેલ્થકેર, સેલેરી, લિવિંગ કન્ડીશન અને કરિયર ઓપર્ચ્યુનિટી વધારે છે.

Bb0Thinkstockphotos 478559206 528543 Largeજાહેર થયેલા આંકડા મુજબ જો ટકાવારીમાં જોઇએ તો ફિનલેન્ડ (79%), સ્વિડન (78%), ડેનમાર્ક (76%), નોર્વે (76 ટકા), આયરલેન્ડ (75 ટકા), પોલેન્ડ (73 ટકા), પોર્ટુગલ (73 ટકા) યૂનાઇટેડ કિંગ્ડમ (72 ટકા), ઇટલી (72 ટકા), ઝર્મની (71 ટકા), સ્પેઇન (71 ટકા), ઓસ્ટ્રેલિયા (71 ટકા), સાઉથ આફ્રિકા (70 ટકા), સ્વિત્ઝરલેન્ડ (70 ટકા), યૂનાઇટેડ સ્ટેટ (69 ટકા), ઓસ્ટ્રિયા (69 ટકા), નેધરલેન્ડ (65 ટકા) બેલ્ઝિયમ (60 ટકા), ફ્રાન્સ (53 ટકા) અને સ્વિડનની ગર્લ્સમાં (39 ટકા) સેક્સ ડ્રાઇવ જોવા મળ્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.