Abtak Media Google News

દિવસો જતાં વાર નથી લાગતું આવું સાંભળ્યુ પણ છે અને કેટલીક વાર આપણે મહેસુસ પણ કર્યું હશે, નાનપણમાં એવું થતું હતું કે જલ્દી મોટા થાય તો સારું પરંતુ આજે મોટા થઈને મહેસુસ થાય છે કે નાના હતા એ જ સારું હતું.આ બીઝી લાઇફમાં સમય ક્યાં પસાર થઈ જાય છે કઈ ખ્યાલ નથી રહેતો.

આવું જ કઈક જોવા મળ્યું આપણને નાનપણથી જ શીખવાડમાં આવે છે કે એક વાર સમય વાયો જાય છે તે કડી પાછો નથી આવતો પરંતુ કઈક એવું જ જોવા મળ્યું છે આપણને જોઈને નવાઈ લાગશે કે શું આવું પણ બની શકે.

જી હા, મિત્રો 1895નું કેલેન્ડર જોવા મળ્યું છે જેમાં જોવા મળ્યું છે કે 2019 અને 1895નું કેલેન્ડર એક જ છે, તહેવાર , દિવસો બધુ  જ જોવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.