Abtak Media Google News

Whatsapp Image 2023 11 17 At 13.11.09 165C6410 કોઈ પણ બાળકને પૂછવામાં આવે કે સૌથી વધારે શું જોવાનું પાસન કરશે તેલે સૌથી પહેલા તેના મોઢે ડીઝની ના કોઈ ફેમસ સીરીઝ કે કાર્ટુન કે પછી કેરેક્ટરનું નામ આવશે. યસ કારણ કે બાળક જ ની પરંતુ મોટેરા ને પણ ડીઝનીએ પોતાના અવનવા કેરેક્ટર અને કરતું વર્લ્ડથી લોકોનું દિલ જીતી લીધું છે,

તેના અવનવા મુવીસ વિષે વાત કરીએ કે પછી તેના કાર્ટુન્સ વિષે કે પછી તેની સીરીઝ વિષે દરેક જગ્યાએ દરેક કલેક્શન લોકોનું હર હમેશ ફેવરીટ હોઈ છે. એમ પણ મિકીમાઉસની તો વાત જ ન કરી શકાઈ. આમ કઈ એ તો ડીઝની એ લોકોના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ખાસ કરીને ગ્રલ્સમાં બાર્બી અથવા પ્રિન્સેસ માટે એક અલગ જ પ્રેમ હોઈ છે. ટોયસ હોઈ કે પછી ડ્રેસ દરેક જગ્યાએ તેઓને પ્રિન્સેસ ડીઝાયન વધારે પસંદ આવતી હોઈ છે. સિન્ડ્રેલા , રપુન્ઝેલ , મોઆના , રાયા , એરિઅલ , જેસ્મીન , ટિયાના , ટીન્ક્રર બેલ , વગેરે એમાં પણ મોસ્ટ ફેમસ છે ફ્રોઝેન .

ફ્રોઝન એ વોલ્ટ ડિઝની એનિમેશન સ્ટુડિયો દ્વારા નિર્મિત 2013 ની અમેરિકન એનિમેટેડ મ્યુઝિકલ ફૅન્ટેસી ફિલ્મ છે. જે વિષે માહિતી કદાચ મારે આપવી નહિ પડે કારણ કે સૌથી ફેમસ મુવી પૈકીનું એક છે. કારણ કે તેના પ્લોટમાં સૌથી વધારે એનીમેશન અને ખાસ કરીને ઈમેજીનેસનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે એલ્સા અને આના ( એના ) .

૧૯૯૦ માં ડીઝની દ્વારા જ એક એનીમેટેડ શો શરુ કરવામાં આવ્યો હતો જેના આધાર પર જ આ ખાસ મુવીની થીમ બનાવામાં આવી છે. ફ્રોઝેન મુવી કે જેના બે ભાગ આવી ચુક્યા છે અને તેને કે અલગ જ પ્રકારનો લોકોમાં ક્રેઝ જગાડ્યો છે અને હવે ફ્રોઝેનના ફેંસ તેના ભાગ ૩ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp Image 2023 11 17 At 13.12.00 Bc164D58 પણ …. સૌથી મસ્ત અને ગુડ ન્યુઝ ફ્રોઝેનના ફેંસ માટે સામે આવ્યા છે જેમાં તેઓ માત્ર ભાગ ૩ની રાહ જોઈ રહ્યા હતા બટ અત્યારે તેના ભાગ ૩ અને ૪ બંને પર કામ થઇ રહ્યું છે યસ અને આ વાતનો ખુલાસો કર્યો છે ડીઝની ના સીઈઓ બોબ ઇગરએ .ડિજની કંપની સીઇઓ બૉબ ઇગર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે એનિમેટેડ મ્યુજિકલ ફ્રૈનોઇજી ‘ફ્રોજન’ના ચોથે ભાગ પર કામ ચાલી રહ્યું છે.

તેમને તેવું જણાવ્યું છે કે ‘ફ્રોજન 3’ પર કામ ચાલી રહ્યું છે અને ‘ફ્રોજન 4’ પર પણ કામ થઈ શકે છે,પરંતુ હાલ માં તે માટેની વધારે માહિતી નથી પણ હા એટલું કહી શકું કે બન્ને પર એક સાથે કામ થઈ શકે તેમ છે. ડિજની એનિમેશનમાં સંપૂર્ણ ટીમ હાલ એક સાથે કડક મેહનત કરી છે દર્શકો ને અલગ અને ખાસ દેવા માટે.

હોંગકોંગ ના જયારે “વર્લ્ડ ઓફ ફ્રોઝેન” નો સમારોહ યોજાયો હતો અને તેના ઉદ્ઘાટન બાદ સીઈઓ બોબ ઇગરએ આ વિષે માહિતી આપી હતી.

હવે આવનારા દિવસોમાં કેટલા સમયમાં દર્શકોની ઈચ્છા પૂરી થાય છે એ જોવાનું રહ્યું …..
શું ફ્રોઝેન – ૩ અને ફ્રોઝેન – ૪ સાથે આવશે કે પછી અલગ અલગ એ તો હવે આવનારો સમય જ જણાવશે …….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.