Abtak Media Google News

વાતાવરણનો પલટો: માનવ સહિતના પ્રાણીઓના અસ્તીત્વને જોખમ ઉભુ કરી દેશે

આપણા પુરાણોમાં લખેલ વાતને તો આપણે ભલીભાતી જાણીએ જ છીએ કે, આપણા આદિકાળના લોકો કે જેમનું કદે પહાડો જેવડું હતું.  જેને ‘રાક્ષસો’કહેવાતા.  આજ રીતે જોઇએ તો પૃથ્વીનો દક્ષીણ ધૃષ્ટ કે જે બરફથી છવાયો છે. તે પણ વાતાવરણની અસર અને વધતી ગરમીને લઇ ઓળખવા માંડયો છે. આવા તો અનેકો દાખલા છે. જેમાં વર્ષો પહેલા જોવા મળતા ડાયનોસર કે જેનું કદ વિશાળકાળ હતું જે આપણે ફિલ્મોમાં અને આપણા વૈજ્ઞાનિક રીર્સચમાં પણ જોવા મળ્યું છે. એક સમયના ડાયનોસર આજે ગરોળી સ્વરુપે જોવા મળી રહ્યા છે.

હમણા જ દાખલો લઇને તો ‘હિમ માનવ’ના પણ નિશાન જોવા મળ્યા હતા. જેથી આ હિમ માનવના પગની સાઇઝ જોતા જ ખ્યાલ આવે કે ત્યારના સમયમાં અને હાલ પણ એક વિશાળ કાય માનવની ઉ૫સ્થિતિ છે.

હાલની પરિસ્થિતિ એવી છે કે પુરાણો ઇતિહાસ જો વાચીએ તો માનવની ઉમર પણ આજના લોકો કરતાં કયાંય વધુ જોવા મળી રહી છે. શું એ સમયના માનવી અને હાલના માનવ શરીરમાં ફેરફાર જે જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ વાતાવરણની અસર જ છે. વાતાવરણનું એક સ્તર જે દરેક માનવ જીવના વિકાસને અસર કરતું હોય છે. સર્પને આજ વાતાવરણ હતા અને અન્ય પ્રાણીઓ જીવોના કદને વધવામાં મદદ કરે છે જયારે વધતી જતી ગરમીને લઇ આ સ્તર નીચુ આવી જતાં કયાંકને કયાંક વૃક્ષોના કદ પણ નાના થતા જાય છે. અને આજ અસરથી માનવ કદ પણ વઘ્યું છે. સાથે જ પ્રાણીઓનું કદ પણ ધટતું થવા માંડયું છે.

Will-Humans-Be-'Stunned'-At-Once?
will-humans-be-‘stunned’-at-once?

હાલ જ થયેલા એક વિશ્લેષણ ના જવાબ પરથી કહી શકીએ કે, વાતાવરણમાં વધતી ગરમી ને લીધે પ્રાણીઓનું કદ ધટયું છે. આ રીસર્ચ સતત ર૩ વર્ષ માટે એટલે ૧૯૭૬ થી ૧૯૯૯ સુધી ચાલ્યું અને તેના અંતે વૈજ્ઞાનીક દ્વારા આ નિર્ણય લેવામાં આપણા વાતાવરણમાં વધતી ગરમીનું પ્રમાણ છે જે શ્વાસો શ્વાસ અને હરીયાણી વાતાવરણ માંથી ઓકસીજન પ્રમાણ ધટાડે છે. અને ઓકોઝીજનનું પણ પ્રમાણ ધટાડે છે. છેલ્લા ૧૦ વર્ષથી આ વર્તારો વાતાવરણમાં નોંધાયો છે. જેના પગલે વાતાવરણનું એક સેલ્સીયસ સુધીનું ગરમીનું પ્રમાણ વઘ્યું છે.

જે વાત કહી એ તો એક સમયે દુનિયા પર અંગુઠા જેવડા લોકો પણ હતા. જે હવે પછીના થોડા દિવસોમાં કરી ઢીગુંજી લોકો જોવા મળે તો નવાઇ નહીં.

લોકો દ્વારા પર્વત પર અવાર નવાર પ્લાસ્ટીક બેગથી લઇ અન્ય કચરો કે જે લોકોને નુકશાન પહોંચાડી શકે તેમ છે. અને આજ પ્રદુષણને લીધે કયાંકને કયાંક આજ આ પરિસ્થિતિ સર્જાય છે. આવનારા ભવિષ્યમાં  પ્રથા પણ આપણને નાના જોવા મળશે ત્યારે આવનારા સમયમાં મનુષ્ય પણ નાનો થઇ જાય તો નવાઇ નહીં. વાતાવરણમાં વધતી ગરમીનું પ્રમાણ વનસ્પતિથી લઈ પ્રાણીઓને નુકશાનકારક છે એ વાત માટે મનુષ્યોને ધ્યાનમાં રાખવાની બાબતો પ્લાસ્ટીકના ઉપયોગ પર બને એટલો કાપ મુકવો જોઈએ. ઈકોફ્રેન્ડલી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. સો જ સરકારના નિયમોનુસાર વાહનોમાં ઈંધણ વાપરવું જોઈએ. જ્યારે પર્વતો અવા તો અન્ય કુદરતી સ્ળોએ ફરવા જઈએ ત્યારે ત્યાં વસ્તા પ્રાણીઓને નુકશાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારનું ધ્યાન ત્વરીત જો રાખવામાં નહીં આવે તો એ સમય દૂર નથી કે દરેક પ્રાણીના કદ ટચૂકડા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.