Abtak Media Google News

મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગના સંબધોનમાં સંસ્કૃતના તમસો મા જયોર્તિગમયના શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં અંધારું હતું. પરંતુ હવે જયારે આ 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશમાં ડિજિટેલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. 

Advertisement

જિયો ગીગાફાઈબર બ્રોડબેન્ડ સર્વિસને ગત વર્ષે જ લોન્ચ કરવામાં આવી હતી.ટેસ્ટિંગ દરમિયાન કેટલાક સિલેકટેડ ગ્રાહકોને કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જિયો ગીગા ફાઈબરના યુઝર્સ એક કનેક્શન પર એક સાથે 40 ડિવાઈસને કનેક્ટ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.