Abtak Media Google News

રિલાયન્સ jioના 4G ફિચર ફોનમાં ફ્રંટ કેમેરો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે..jioના આ ફોનની કેટલીક તસ્વીરો સામે આવી છે.

આ ફોનમાં હાલ કોઇ ફ્રંટ કેમેરા છે કે નહી તે અંગે કંપની તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જેથી આ રહસ્ય પરથી પડદો સપ્ટેમ્બરમાં જ્યારે ફોન જાહેરમાં લોન્ચ થશે ત્યારે જ ખબર પડશે. આ ફોનની બિટા ટેસ્ટિંગ ૧૫ ઓગષ્ટથી શ‚ થઇ ગઇ છે. જ્યારે પ્રી બુકિંગ  ૨૪ ઓગષ્ટથી શરૂ થઇ ગયું છે.

ફોનના ફીચર્સ

  1. 2.4 inch 6.09 qvgt tft display
  2. 2000 mah battery
  3. misic player
  4. wiveless fm
  5. S12 RAM
  6. VGA Rear camera
  7. internet Browsing
  8. micro SD 64 GB
  9. Dual sim
  10. 1.2 GHZ Dual core
  11. GPS, facebook

આ ફોનમાં જીયો મ્યુઝિક, જિયો સિનેમા તથા ટીવી એપ જેવી એન્ટરટેઇમેન્ટ એપ પહેલાથી જ ઇન્સ્ટોલ હશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.