Abtak Media Google News

સુરેન્દ્રનગર માં અનેક વિકાસ ના કામો પૂર્ણ થવા ના આરે

રાજ્ય કક્ષા ની ૧૫ ઓગસ્ટ ની ઉજવણી સુરેન્દ્રનગર મા કરવા મા આવશે

Img 20180703 Wa0004 1530584231269 1સુરેન્દ્રનગર જીલ્લા ના ક્યાં વોડ અને કામ ચાલુ છે

Advertisement
  • વોર્ડ નંબર.8 સદાનંદપાર્ક મા મેટલ ઉપર મોરમ નાખવાની કામગીરી ચાલુ છે.
  • આર્ટસ કોલેજ થી જોરાવનગર જતા કોઝવે પર પી.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર.5 આનંદ બાગ પાણી ની ટાકી વાળો રોડ પર pcc ની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર.10 રતનપર, કિશન સોસાયટી નવદુર્ગા ચોક પાસે સી.સી રોડની કામગીરી ચાલુ છે.
    Img 20180703 Wa0006 1
  • વોર્ડ નંબર.10 રતનપર , સૂર્ય દીપ સોસાયટી મા પી.સી.સી રોડની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર.1 ટી.બી હોસ્પીટલ પાછળ, ઓમદેવ નગર.સી.સી રોડ ની કામગીરી ચાલુ છે.
  •  વોર્ડ નંબર.10 સ્વામિનારાયણ ના મંદિર થી આનંદ બંગલા વાળી ગલી મા પાણીની નવી લાઇન નાખવાનું કામ ચાલુ છે.
    Img 20180703 Wa0012 1 1
  • વોર્ડ નંબર.11 જોરાવનગર, સવા હોસ્પિટલ ની બાજુની ગલીમાં હાઉસ ચેમ્બર ની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર.10 રતનપર, કિશન સોસાયટી નવદુર્ગા ચોક પાસે સી.સી રોડની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર 9 રતનપર. મા કબ્રસ્તાન પાસે શેરી નંબર 15, સી.સી રોડની કામગીરી ચાલુ છે.
  • વોર્ડ નંબર.5 શાંતિનગરમાં પી.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે.Img 20180703 Wa0013 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.