Abtak Media Google News

લોકોની બેદરકારીના પરિણામે ફેલાતો ટીબી જીવલેણ નીકળી શકે

 આરોગ્ય પ્રત્યે રાખવામાં આવતી બેદરકારીના પરિણામે કયાં પ્રકારના ગંભીર પરિણામો આવી શકે તે ટીબીના રોગી પીડાતા વ્યક્તિી વધુ કોણ અનુભવી શકે. ઉધરસ અને જીણો તાવ આવ્યા બાદ આ મુશ્કેલીને નજર અંદાજ કરનાર વ્યક્તિ ટીબીમાં સપડાઈ શકે છે. ટીબી હાલ ભારતમાં અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. હજારો પરિવારો દર વર્ષે ટીબીના કારણે ખેદાન-મેદાન ઈ જાય છે. ત્યારે આજે વિશ્ર્વ નીમીતે રાજકોટમાં ટીબી અંગે રાખવામાં આવતી બેદરકારી તેમજ સાવચેતીની વિગતો મેળવવા ‘અબતક’ દ્વારા પ્રયાસ કરાયો હતો. આ તકે ડિસ્ટ્રીકટ હેલ્ ક્ષય કેન્દ્ર ખાતે ટીબીની કઈ રીતે સારવાર-નિદાન થાય છે તે જાણવા પણ પ્રયત્ન યો હતો.

Advertisement

ડિસ્ટ્રીકટ હેલ્ સોસાયટીમાં જિલ્લા તબીબી અધિકારી ડો.એસ.ઈ.પરીખે જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં ટીબી (ક્ષય) કેન્દ્ર ખાતે રોજના ૧૦ થી ૨૫ જેટલા દર્દી તપાસ માટે આવતા હોય છે અને ડેઈલી એવરેજ ૧ કેસ પોઝીટીવ ટીબીના આવતો હોય છે.

હાલમાં આ ટીબી કેન્દ્ર ખાતે લેબોરેટરીની ફેસેલીયી જેમાં ટી.બી.ના ગળફાંની તપાસ, એચ.આઈ.વી.ની તપાસ તેમજ ડાયાબીટીસની મુખ્ય તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ટી.બી. માટે એકસ-રે સુવિધા પણ છે. જેમાં ઝોન એબીનેટ મશીન જેનું નામ જો એમડીઆર ટીસી હોય તો તેનો રિપોર્ટ ૨ કલાકમાં જ નિદાન ઈ જાય. આ આખુ મશીન કમ્પ્યુટરાઈઝ છે. સામાન્ય ટીબીમાં ૬ મહિનામાં રોગ મટી શકે અને જો ચોા તબકકામાં હોય તો દવાી ૨ વર્ષમાં ટીબી મટી શકે છે.Vlcsnap 2017 03 24 13H00M19S233

ટી.બી.રોગ હવામાંથી ફેલાતો રોગ છે. ટી.બી.એ માઈક્રો બેકટેરીયમ ટયુબર કયુલોસીસ નામના જંતુી તો ચેપી રોગ છે. હવામાં બેકટેરીયા હોય તો કોઈ વ્યક્તિ ુંકે કે છીંક ખાય એના ચેપી ફેલાતો હવાી ફેલાતો રોગ છે. જૂના જમાનામાં આપણે એવું માનતા હતા કે ટી.બી. મટી શકે એવો રોગ ની અને દર્દીઓ સો સામાજીક વ્યવસમાં તેનો ‚મ, ાળી બધુ અલગ રાખવામાં આવે અને હવે નવી દવા શોધાતા અને શ્રીજી વૈજ્ઞાનિક શોધ તા ટી.બી.ને સંપૂર્ણપણે મટાડી શકાય છે અને હવે ટી.બી.ને સામાન્ય રોગ તરીકે જ ગણવામાં આવે છે.

ખાસ તો સાવચેતીમાં જયારે ઉધરસ આવે કે ૂંકવાનું ાય ત્યારે મોઢા આગળ ‚માલ અને જયાં ુંકે ત્યાં તરત જ પાણી નાંખવું જેી કરીને બીજા દર્દીઓને ચેપ ના લાગે. સામાન્ય રીતે એકવાર સારવાર કર્યા બાદ ૧૦ થી ૧૫ દિવસમાં બેકટેરીયાનો નાશ ઈ જાય છે જેી રોગ અન્યને ફેલાઈ શકતો ની.

મારો વિશ્ર્વ ટીબી ડે નીમીતે એ જ સંદેશો છે કે જે કોઈ આપણા ઘરમાં કે પાડોશમાં વધુ ઉધરસ આવે તેનું તાત્કાલીક નિદાન કરાવી સંપૂર્ણપણે ડોકટર કે એ એમ સારવાર કરે જેી આપણે ભારતને ટીબી મૂકત જાહેર કરી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.