Abtak Media Google News

નેશનલ બુક લવર્સ ડે

Happy National Book Lovers Day – Bound 4 Escape

આજે નેશનલ બુક લવર્સ ડે છે .  ગુજરાતી સાહિત્યને જીવંત અને ઝડકતુ  રાખવા ગુજરાતની મહિલા લેખિકાઓ દ્વારા સાહિત્યને અમૂલ્ય  ભેટ અપાઈ છે . આજે આપણે વાત કરીશું એવી જ પાંચ લેખિકાઓની  જેમણે તેની કલમ દ્વારા પોતાની  કળાને પુસ્તકનું  રૂપ આપ્યું છે  .

1. કાજલ ઓઝા :

Kaajal Oza Vaidya My Own - Youtube

કૃષ્ણાયાન , દ્રોપદી , ગેટ વેલ સૂન જેવા પુસ્તકો લખ્યા છે .

 

 2 . કુંદનિકા કાપડિયા :

Kundanika Kapadia - Wikipediaજેમનું ઉપનામ “સ્નેહદાન “ છે .

અગ્નિપિપાસા  , સાત  પગલા આકાશમા, પ્રેમના આશુ  જેવા અદ્ભુત પુસ્તકોનો ખજાનો સાહિત્યને આપ્યો છે .

 

 3 .વર્ષા અડાલજા :

File:varsha Adalaja.jpg - Wikimedia Commons

માટીનું ઘર , અણસાર , મૃત્યુદંડ, રેસનો ઘોડો  તેમની જાણીતી નવલકથાઓ છે .

 4 . ધીરુબેન પટેલ  :

Patel In 2013

વાસનો અંકુર ,વાવંટોલ , શિમલાના ફૂલ જેવા  અનેક પુસ્તકો સાહિત્યને  ભેટ આપ્યા છે .

5.બિન્દુ ભટ્ટ:

Gujarat University

મીરા યાજ્ઞિકની ડાયરી , અખેપાતર  અને કરફ્યુ જેવા પુસ્તકો તેમણે લખ્યા છે .

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.