Abtak Media Google News

જ્યારે બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં ન રહેતું હોય ત્યારે રક્તવાહિનીઓને નુકસાન ાય છે. નાની ઉંમરે ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ યો હોય એવા યંગસ્ટરમાં આંખોનો રોગ ડેવલપ વાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબેટિક રેટિનોપી નામની સમસ્યા ાય છે. આ રોગમાં બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધવાી રેટિનામાં આવેલી રક્તવાહિનીઓ ડેમેજ ાય છે. એકવાર ડેમેજ યેલી બ્લડવેસલ્સ ફરીી સાજી ઈ શકતી ની. આંખની કામગીરીમાં રેટિના મહત્વનો ભાગ ભજવે છે તેી રક્તવાહિનીઓની ડેમેજી વિઝનમાં ઉણપ આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.