Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવના વિજેતા વિદ્યાથીઓનો સન્માન સમારોહ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એફ.ડી.ડી.હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.Vlcsnap 2018 10 24 09H32M33S170 જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે, રજીસ્ટર ડો.ધીરેન પંડયા તેમજ સિન્ડીકેટ સભ્યો અને હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.Vlcsnap 2018 10 24 09H32M39S228

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.