Abtak Media Google News
  • પગાર વધારો બજેટ અને મોબાઈલ તેમજ આઇસમાન કાર્ડને લઈને મહિલાઓને માંગ

Rajkot News : એક તરફ ચાલો દિલ્લી માર્ચમાં ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે અંદોલન છેડ્યું છે. ત્યારે રાજકોટમાં ખેડૂતો નહિ પરંતુ આંગણવાડી મહિલાઓ દ્વારા અનેક માંગ સાથે હલ્લાબોલ કરાયો છે.

Whatsapp Image 2024 02 16 At 11.01.34 Am

રાજકોટના જ્યુબિલી ગાર્ડનમાં 1000 આંગણવાડી મહિલાઓનો હલ્લાબોલ કર્યો છે. જેમાં પગાર વધારો, બજેટ અને મોબાઈલ તેમજ આયુષ્યમાન કાર્ડને લઈને મહિલાઓની માંગ છે. આંગણવાડીની મહિલાઓએ પોતાની માંગને વધુ મજબુત કરવા સરકાર વિરોધી સુત્રોચાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.