Abtak Media Google News
  • આંગણવાડી મહિલાઓનાં વિવિધ પ્રશ્ર્ને જયુબલી ગાર્ડન ખાતે 1 હજાર જેટલા આંગણવાડી વર્કરોએ આંદોલન છેડયું

બજેટ બાદ આંગણવાડી મહિલાઓને ન્યાય નહીં મળતા મહિલાઓ આજે રણચંડી બની જ્યુબિલી ગાર્ડન ખાતે મહિલાઓએ સુત્રોચાર કરી અને સરકારનો વિરોધ કર્યો આજે 10 મંગણીઓમાં મુખ્ય માંગ સ્માર્ટ વર્ક માટે સ્માર્ટ ફોન વેતન વધારો લઘુતમ બજેટમાં આપેલા આયુસમાન કાર્ડમાં સુધારો કરવા અને તમામ મહિલાઓના કાર્યક્ષેત્ર પ્રમાણે પ્રોમાસન આપવાની માંગણીઓ કરી છે

સંગીતરાબેન જણાવ્યું હતુ કે, અમારી માંગણીઓની મહિલાઓ આજે આંદોલન પર ઉતરી છે અમારી અલગ અલગ 10 માંગણીઓ છે સરકાર મંજુર કરે છે સરકાર અમારી પાસે સ્માર્ટ વર્ક માંગે છે પણ સરકારએ આપેલા મોબાઈલ 90 ટકા બંધ હાલતમાં છે આ સમસ્યાથી આવનારા દિવસોમાં સરકારને સ્માર્ટ કામ આપવામાં મોટી મજશ્કેલી છે પગાર વધારો સરકાર કરતી નથી પ્રોમોસન આપતી નથી આજે આશરે એક હજાર મહિલાઓ ભેગી થઈ સરકારી નીતિઓનો વિરોધ કર્યે છે આવનારા સમયમાં આંદોલનને લઈને જો નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરશું….

અમે બે દિવસની હડતાળ પર ઉત્તરીય છે અને ગ્રેચ્યુતી ચૂકવે અને માનદ વેતન માંથી લઘુતમ વેતન આપે અમોને પ્રોમોસન આઓઈ મોબાઈલ પણ સારી કંપનીનું આપે વેકેશન અમોને સળંગ આપે તેવી અમારી જુદી જુદી માંગણીઓ છે સરકાર અમારા પ્રશ્નોમાં પૂરતું ધ્યાન આપે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.