Abtak Media Google News

સરગમ ચિલ્ડ્રન કલબના 1000 સભ્યો બાળકોએ  તા.6ને શુક્રવારના કુવાડવા રોડ પર આવેલ કિષ્ના વોટર પાર્ક રિસોર્ટ માં વિવિધ પાણી ની રાઇડમાં બાળકોએ મોજ કરેલ સાથે તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવેલ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ કિષ્ના વોટર પાર્ક નાં માલિક હરિભાઈ પટેલ તેમજ લેડીઝ કલબના હોદેદારો તેનાજ ચિલ્ડ્રન કલબના હોદેદારો એ બાળકો સાથે વિવિધ રાઈડ ની મજા માળેલ કિષ્ના વોટર પાર્ક હરિભાઈ પટેલનો સહયોગ મળેલ આ કાર્યક્રમને સફળ ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા ચિલ્ડ્રન કલબના પ્રમુખ અલ્કાબેન કામદાર તેમજ ગીતાબેન હિરાણી , મધુરીકાબેન જાડેજા , અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ , છાયાબેન દવે , વૈશાલીબેન શાહ , જયસુખભાઈ ડાભી , કનૈયાલાલ ગજેરા, રમેશભાઈ અકબરી , સુરેશભાઈ ક્રેત્રોજા , તેમજ લેડીઝ ક્લબ નાં 75 કમિટી મેમ્બર એ સહકાર આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.