Abtak Media Google News

બાર એસોસિએશન દ્વારા 12 કાઉન્સિલના ચેરમેન અને કો ઓપ. મેમ્બરનું સન્માન

રાજકોટ બાર એસોસીએશન ધ્વારા   સીવીલ કોર્ટ બીલ્ડીંગ, પ્રથમ માળે આવેલા બાર એસોસીએશનના રૂમમાં તા.21ને બપોરના 1.45 કલાકે  તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ચૂંટાયેલા અનિરુદ્ધસિંહ અને કોટ મેમ્બર સંજયભાઈ ચાકુ સહિતના વકીલોનો સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો . વધુ વિગત મુજબ શહેરના બાર એસોસિયન દ્વારા બાર રૂમ ની અંદર આજે વરસતા વરસાદમાં તાજેતરમાં જ ચૂંટાયેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા , બાર કાઉન્સીલ ઓફ ગુજરાત  ડીસીપ્લીનરી કિમિટ ચેરમેન અને કોઓપ્ટ મેમ્બર, બાર કાઉન્સીલસંજયભાઈ વ્યાસ અને એડવોકેટ અને રાજકોટ પીપલ્સ કોપરેટીવ બેંકના ડિરેક્ટર અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન દિનેશભાઈ આજડા તેમજ જે.એમ.એફ.સી. પ્રથમ પરીક્ષામાં પાસ થયેલા દેવેન ગઢવી અધિવકતા કૌસ2બાનુ પઠાણ,બીનલબેન જોગી, કિંજલબેન રાયઠઠા,દિનેશભાઈ આજડા, વૈશ્નવીબેન પંડયા,જીતેન્દ્ર સાવલીયા,સમર્થ કોટક,સંદીપ ચૌહાણ, હાર્દિક જીવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે બાર સોસાયસનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, એડવોકેટ અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ,બારના ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સિનિયર એડવોકેટ પ્રવીણભાઈ કોટેચા, જીતુભાઈ ગોસ્વામી બાર એસોસિએશનના હોદ્દેદાર પી.સી .વ્યાસ અને કારોબારી સભ્યો સહિત સિનિયર જુનિયર એડવોકેટ  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.