Abtak Media Google News

ગુજરાત મેરીટાઈમ બોર્ડના અલંગ યાર્ડમાં આવેલા પ્લોટોને જનરલ કેટેગરીમાં હરાજી દ્વારા વેચવાનથી કાર્યવાહીમાં અનામતનો અમલ કરવાનથી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત મેરીટાઈમ બોર્ડે  એશિયાના સૌથી મોટા જહાજવાળા અલંગના હરાજીમાં બાકી વધેલા ૨૧ શેડ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના માંગણીદારોને જ ફાળવવાનથી જાહેરાત કરી છે.

૨૦૧૮માં સુપ્રિમ કોર્ટનથી ગાઈડ લાઈનથી હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ અલંગ જહાજવાડાના ૨૧% અનામત પ્લોટોમાંથી ૧૪% અનુસુચિત જાતિ અને ૭% અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવાના નિર્ણય કર્યો છે.

આવું પ્રમવાર બનથી રહ્યું છે કે, જ્યારે રાજ્ય સરકારમાં પ્લોટોનથી ફાળવણીનથી પ્રક્રિયામાં અનામતનો અલમ કરી રહી હોય. કેગ દ્વારા ઉદ્યોગિક ક્ષેત્રે અનામતનો યોગ્ય અમલ ાય તે માટે ભલામણ કરવામાં આવી હતી.અલંગ સાથેશ્યો શિપયાર્ડમાં મેરીટાઈમ બોર્ડ માટે ૧૫૩ પ્લોટો છે. ૧૩૧ પ્લોટો ચાલુ છે. ૧ પ્લોટ પર સ્ટે ચાલી રહ્યો છે. ૨૧ ખાલી પડેલા પ્લોટોને જનરલ કેટેગરીમાં હરરાજી કરવાનું વિચારાયું હતું. પરંતુ તેના સામે અનુસુચિત જાતિ-જનજાતિએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. તેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. અલંગ જહાજવાડામાં ૪.૫ મિલિયન ટનનથી કેપેસીટી છે. ૫૪૦ સ્કવેર મીટરના ભાવે ૫૦૦ થી ૬૦૦૦ સ્કવેર મીટરના પ્લોટોમાં હવે અનુસુચિત જાતિ-જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.