Abtak Media Google News

પોલીસે રૂ .૨૧ હજારની રોકડ સહિત કુલ રૂ .૮.૫ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી

જામજોધપુર પોલીસની ટીમને બાતમી મળી હતી કે ડોકામરડા રેલવેના ગડરની બાજુમાં ડોકામરડાના વેકરામાં બાવળની કાંટમાં અમુક ઈસમો જાહેરમાં ગોળ કુંડાળુ કરી ઘોડી પાસા વડે જુગાર રમે છે. આ જગ્યાએ રેઈડ કરતા ત્યાંથી રોકડા રૂ.૨૧,૨૬૦/- તથા મોબાઈલ ફોન નંગ-૯ કિંરૂ.૨૦૦૦/- તથા મો.સા. નંગ-૨ કિ.રૂ ૫૦,૦૦૦/-  તથા ફોર વ્હીલ વાહન નંગ-૩ કિ.રૂ ૭,૫૦,૦૦૦/- ના મળી કુલરૂ.૮,૫૩,૨૬૦/- ના મુદામાલ સાથે આરોપી એઝાઝભાઈ અબુભાઈ ચાવડા, રાજસીભાઈ ઓડેદરા, આદિત્ય ઉર્ફે અાશિષભાઈ કરશનભાઈ ભુતીયા, ભુપતભાઈ ભીખુભાઈ ગોરાણીયા, અરજણભાઈ ભુરાભાઈ મોઢવાડીયા, મે‚ભાઈ વેજાભાઈ ઓડેદરા, દેવદાસભાઈ રાજશીભાઈ ચાવડા, રમેશભાઈબધાભાઈ મોરી, પ્રકાશ ઉર્ફે પબો મેરાભાઈ મોરી, રાણાભાઈ પોલાભાઈ મોરી, કાસભાઈ મોરી, જીવાભાઈ રબારી, સંજયભાઈ ઓડેદરા, નિલેશભાઈ ભુતીયા, હિતેષભાઈ પરમાર, કેશુભાઈ વજશીભાઈ આગઠ, દેવાઆતા, બાલુભાઈ, વિક્રમ કરશનભાઈ ઓડેદરા, રામભાઈ એરડા, બાપુ બાવાજી, જગુભાઈ ખારવા તથા વનરાજભાઈ ઓડેદરાને પકડી પાડેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.