Abtak Media Google News

નવનિર્મિત તાલુકા પંચાયત ભવનોનું લોકાર્પણ: વલ્લભભાઈ વઘાસિયા, જસાભાઈ બારડ, જયંતીભાઈ કવાડીયા, બાબુભાઈ બોખીરિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં

સૌરાષ્ટ્ર ઝોનના ૧૧ જિલ્લાઓની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમીતી દ્વારા વિવિધ સંવર્ધોમાં સીધી ભરતીી પસંદ પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવા અને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનોના લોકાર્પણનો કાર્યક્રમ ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજય મંત્રી વલ્લભભાઈ વઘાસીયા, જસાભાઈ બારડ, જયંતીભાઈ કવાડીયા અને બાબુભાઈ બોખીરીયા ઉપસ્તિ રહ્યાં હતા. આ ઉપરાંત ચિમનભાઈ સાપરીયા, ધનસુખભાઈ ભંડેરી, મોહનભાઈ કુંડારીયા, ભાનુબેન બાબરીયા અને જિલ્લા પંચાયત સેવા પસંદગી સમીતીના અધ્યક્ષ નીતિનભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતા અને ઉદ્બોધન આપ્યું હતું.

Advertisement

વિવિધ સંવર્ગોની કુલ જગ્યાઓ માટે ૪,૪૧,૬૦૦ અરજીઓ ઈ હતી અને ૩૦૦૬ ઉમેદવારોની સીધી નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, મલ્ટી પર્પઝ હેલ્ વર્કર, ફિમેલ હેલ્ વર્કર, ગ્રામ સેવકની જગ્યાઓનો સમાવેશ ાય છે. જેમાં જુનિયર કલાર્ક માટે ૩૬૬, તલાટી કમ મંત્રીમાં ૯૫૪, મલ્ટી પર્પઝ હેલ્ વર્કર ૪૭૫, ફિમેલ હેલ્ વર્કર ૬૧૮ અને ૫૯૩ ગ્રામ સેવક સહિત કુલ ૩૦૦૬ ઉમેદવારોને નિમણૂંક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2017 04 28 12H59M55S208કાર્યક્રમની શ‚આત ર્પ્રાના અને દિપ પ્રાગટયી ઈ હતી. ત્યારબાદ અગ્ર સચિવ પંચાયત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્તિ મહેમાનોનું પુષ્પગુચ્છી સ્વાગત યું હતું. સ્વાગત બાદ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમીતીના અધ્યક્ષ નિતીનભાઈ પટેલ, વલ્લભભાઈ વઘાસીયા, જશાભાઈ બારડ, જયંતીભાઈ કવાડીયા અને બાબુભાઈ બોખીરીયા દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા અને લોધીકાના તાલુકા પંચાયત કચેરીના બાંધકામનું લોકર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ બાદ ઉમેદવારોને નિમણૂંક પત્રોનું વિતરણ યું હતું અને પ્રતિજ્ઞા વાંચન પણ ઈ હતી. ત્યારબાદ સમારંભના અધ્યક્ષ અને મંત્રી ચિમનભાઈ સાપરીયાએ ઉદ્બોધન કર્યું હતું. અંતમાં વિકાસ કમિશનર ગુજરાત રાજય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉમેદવારોને જિલ્લાવાર નિમણૂંક પત્ર એનાયત ાય તે માટેની પણ વ્યવસ ગોઠવવામાં આવી હતી.

Vlcsnap 2017 04 28 13H00M14S135આ નિમણૂંકોમાં તલાટી કમ મંત્રીની ૯૫૭ જગ્યા ભરવાની જાહેરાત ઈ હતી. જેમાંી ૯૫૪ જગ્યા માટે આખરી પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જુનીયર કલાર્કમાં ૩૬૬ જગ્યા માટે ૩૬૬ ઉમેદવારો, મલ્ટી પર્પઝ હેલ્ વર્કરની ૪૭૭ જગ્યા માટે ૪૭૫ ઉમેદવારોની આખરી પસંદગી યાદી, ફિમેલ હેલ્ વર્કરમાં ૬૬૪ ભરતી માટે ૬૧૮ ઉમેદવારો, ગ્રામ સેવકમાં ૬૦૭ જગ્યા ભરવાની જાહેરાત કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાંી ૫૯૩ જગ્યા માટે આખરી પસંદગી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.

નિમણૂંક પત્ર એનાયત કર્યા બાદ ઉમેદવારોને નિષ્ઠા અને પ્રમાણિકતાી ફરજ બજાવવા અને નિર્ણાયક પણે પારદર્શકતાી કામગીરી કરવામાં આવશે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ તકે કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ શાપરીયાએ કહ્યું હતું કે, પંચાયત વિભાગે માત્ર બે મહિનાના ટૂંકાગાળામાં ૧૧૫૬૦ ઉમેદવારોની ભરતી કરી છે. ઉપરાંત મુખ્યમંત્રીએ ૧૦૦ દિવસના કાર્યકાળમાં ૧૨૫ જેટલા પ્રજાલક્ષી નિર્ણયો કરવાની કવાયત હા ધરી છે. બીજી તરફ પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરીયાએ કહ્યું હતું કે, રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. તાજેતરમાં ભરતી મેળામાં પણ ૨ લાખી વધુ ઉમેદવારોની ભરતી ઈ ચૂકી છે. જયારે કૃષિ રાજય મંત્રી વલ્લભભાઈ વઘાસીયાએ ઉમેદવારોને અભિનંદન પાઠવીને કહ્યું હતું કે, તેઓ ગુજરાત સરકારના વિકાસ યજ્ઞમાં સહભાગી બને.

આ ઉપરાંત પાણી પુરવઠા રાજય મંત્રી જશાભાઈ બારડે કહ્યું હતું કે, આજી સૌરાષ્ટ્રના ૩૦૦૬ ઘરોમાં રોજગારીના દિવા પ્રગટશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા, ડી.કે.સખીયા, પ્રશાંત વાળા, અધિક વિકાસ કમિશ્નર ડોડીયા, કલેકટર ડો.વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી પી.પી.પંડયા સહિતના અધિકારીઓ હાજર રહયાં હતા.

સરકારે મુકેલા ભરોસોને ર્સાક કરીશ: હેજમVlcsnap 2017 04 28 13H01M12S215

રાજકોટ જિલ્લામાં મલ્ટી પર્પલ હેલ્પર વર્કરની નિમણૂંક યેલા હેજમ કસમ કાનજીભાઈએ જણાવ્યું હતું કે, મારું પોસ્ટીંગ અત્યારે મેતા ખંભાળીયામાં યું છે અને સરકાર દ્વારા અમારા ઉપર જે ભરોસો રાખવામાં આવ્યો છે. તેના ઉપર અમે ખરા ઉતરશું તેવા અમારા પ્રયત્નો રહેશે.

લોકોની સેવા કરવા તત્પર રહીશ: રાજેશ રાઠોડ

Vlcsnap 2017 04 28 13H00M53S25રાજકોટ જિલ્લામાં એમપીએડબલ્યુ મલ્ટી પર્પલ હેલ્પરમાં પસંદગી પામેલા રાજેશ રાઠોડે જણાવ્યું હતું કે, હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીશ અને ગરીબ લોકોને ખાવા પડતા ધકકા અંગે હું હંમેશા તત્પર રહીશ અને તેના પ્રશ્ર્નો ઉકેલીશું.

રોજગારી આપવા ગુજરાત સરકાર કટીબધ્ધ

ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી દ્વારા રાજયની અંદર ૧૧૫૬૩ જેટલી પસંદગી કરવામાં આવી છે. એના ભાગ‚પે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાની અંદર જે ખાલી પડેલી જગ્યાઓ હતી. એ જગ્યાઓ ભરી આપવા માટે ૩૦૦૬ જેટલા આજે નિમણૂકો કેડરો ઉપર ઓર્ડરો આપવામાં આવ્યા છે. રાજય સરકાર પાસે ડુપ્લીકેટ સર્ટી બન્યા હોય તેવી કોઈ ફરિયાદ કે રજૂઆત ઈ ની છતા પણ જો કોઈએ ગેરરીતિ પૂર્વક નિમણૂક ઈ હશે તો તેની તપાસ કરીને પગલા લેવામાં આવશે. સમગ્ર દેશમાં જો સૌી વધુ રોજગારી આપતુ રાજય હોય તો તે ગુજરાત રાજય છે. હમણા ોડા દિવસો પહેલા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મેગા જોબફેરનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મેગા જોબફેરની અંદર રાજયની કંપનીઓ અને કર્મયોગી ભાઈઓને એક સ્ટેજ ઉપર લાવી અને લાખોની સંખ્યાની અંદર રોજગારી આપવાની કામગીરી કરી હોય તો તે ગુજરાત સરકારે કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.