Abtak Media Google News
કળા ની કોઈ ઉમર હોતી નથી કળા અમર છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ  ૫ વર્ષની બાળા . સુરેન્દ્રનગર જીલ્લાના નાનકડા ગામમાં જોરાવર નગરમા ૫ વર્ષની ઉંમરે આ બાળા ગરબાઓને રગ રૂપ આપી રહી છે. સુરેન્દ્રનગર ના જોરાવર નગરમા વસવાટ કરતા સતાણી પરિવારની આ ૫ વર્ષ ની બાળા નવરાત્રી નિમિત્તે પોતાના હાથે ગરબાઓ ને રંગ રૂપ આપી ને તયાર કરે છે આ પરિવાર નાં લોકો પણ આ બાળકીની આ કળા જોઈ અચંબામાં મુકાયા હતા ત્યારે કળાની કોઈ ઉમર હોતી નથી જેનું સ્થાર્થક ઉદાહરણ આ નાની ૫ વર્ષ ની બાળકી એ પૂરું પાડ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.