Abtak Media Google News

૨૧૮ ગ્રામ પંચાયતો સમરસ જાહેર: રાજકોટમાં ૭૨.૯૦, મોરબીમાં ૭૩.૨૫, જૂનાગઢમાં ૭૯.૩૩, જામનગરમાં ૭૬.૨૫, અમરેલીમાં ૮૦ અને પોરબંદરમાં ૭૦.૭૦ ટકા સરેરાશ મતદાન

સૌરાષ્ટ્રની ૩૧૩ સહિત રાજયની ૧૧૪૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૭૩ ટકા મતદાન થયું હતું. ૨૧૮ ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરવામાં આવી હતી. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગઈકાલે ગ્રામ કક્ષાની ચૂંટણી ઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. પરિણામે સુરક્ષા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આવતીકાલે તમામ તાલુકા મકોએ મત ગણતરી શે.

Advertisement

ગ્રામ કક્ષાની ચૂંટણીમાં પ્રમ વખત ઈવીએમનો ઉપયોગ યો હતો. ૩૩ જિલ્લામાં છેલ્લા આંકડા મુજબ ૭૩ ટકા મતદાન યું હતું. કુલ ૨૨.૫ લાખ મતદારો મતદાન કરવાના હતા. સૌરાષ્ટ્રમાં પાંચ વર્ષની મુદત પૂર્ણ તી હોવાી ૪૦૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ઈ હતી. જેમાં ૮૫ સમરસ જાહેર યા બાદ ગઈકાલે ૩૧૩ પંચાયતો માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ઈ હતી. રાજકોટ જિલ્લામાં જસદણની ચાર અને ધોરાજીની એક ગ્રામ પંચાયત સમરસ યા બાદ ૧૯ ગ્રામ પંચાયત માટે મતદાન યું હતું. જેમાં ૭૨.૯૦ ટકા મતદાન યું હોવાની ધારણા છે.

ઉપલેટા તાલુકાની ૩ પંચાયતોમાં ૬૭.૨૯ ટકા. વિછીંયા તાલુકાની ૧૦ પંચાયતોમાં ૭૨.૭૭ ટકા, જસદણ તાલુકાની ૫ પંચાયતોમાં ૭૪.૧૩ ટકા અને જેતપુર તાલુકાની ૧ પંચાયતમાં ૭૯.૦૧ ટકા સરેરાશ મત પડયા છે. કુલ ૪૮૮૭૭ પૈકી ૩૫૬૨૯ મતદારોએ મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.જામનગર જિલ્લામાં ૫૦ ગ્રામ પંચાયતો સમરસ યા બાદ ૧૭૫ ગ્રામ પંચાયતોમાં સરપંચો અને સભ્યો ચૂંટવા શાંતિપૂર્ણ ૭૩.૨૫ ટકા મતદાન યું હતું. જામનગર તાલુકાની ૩૪ ગ્રામ પંચાયતોમાં ૭૩.૯૨ ટકા, કાલાવડ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતમાં ૭૬.૪૦ ટકા, લાલપુરની ૩૪ ગ્રામ પંચાયતોમાં ૮૫.૬૬ ટકા મતદાન યું હતું.

મતદાન મકો પર રાજયના ગામડાઓમાં કત્તારો લાગી હતી. છોટા ઉદેપુર જિલ્લાના એક ગામડામાં એક બુ પર મતદાન ખારીજ કરવામાં આવ્યું હતું. ઉમેદવારે પોતાનું ચિન્હ ઈવીએમમાંી ગાયબ હોવાની ફરિયાદ નોંધાવતા આ પગલું લેવાયું હતું. આંકડા મુજબ રાજકોટની ૧૯ ગ્રામ પંચાયતોમાં ૭૨.૯૦ ટકા, મોરબીની ૮ ગ્રામ પંચાયતોમાં ૭૩.૨૫ ટકા, જૂનાગઢની ૨૨ ગ્રામ પંચાયતોમાં ૭૯.૩૩ ટકા, સોમનાની ૮ ગ્રામ પંચાયતોમાં ૮૦.૬૬ ટકા, જામનગરની ૧૭૫ ગ્રામ પંચાયતમાં ૭૬.૨૫ ટકા, દ્વારકાની ૪૮ ગ્રામ પંચાયતોમાં ૮૩ ટકા, પોરબંદરની ૯ ગ્રામ પંચાયતમાં ૭૦.૭૦ ટકા, અમરેલી ૨૪ ગ્રામ પંચાયતમાં ૮૦ ટકા સરેરાશ ૩૦૦ ગ્રામ પંચાયતમાં ૭૭.૦૧ ટકા મતદાન યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.