Abtak Media Google News

યુએન દ્વારા ૧૫મી જૂનને વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Dsc 0032 જેના અંતર્ગત વૃધ્ધો ઉપરના અત્યાચાર અને શોષણ મામલે જનજાગૃતિ લાવવાના સંકલ્પ સાથે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.