Abtak Media Google News

છોકરાઓને રિપ જીન્સ પહેરવું ખુબા જ પસંદ છે. ખાસ કરીને જો અત્યારના સામયની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે બોઈઝ સૌથી વધુ આ રિપ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. આ જીન્સ બોઈઝને એક અનોખો જ લૂક આપે છે જેનાથી તે એક સ્ટાઇલિસ્ટ લૂક અપનાવી સકે છે. આ પ્રકારના જીન્સ માં પણ ઘણા પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. બજારમાં સૌથી વધુ દુકાનોમાં આવા પ્રકારના અલગ અલગ ડિઝાઇનના રિપ જીન્સ ખુબજ વેચાઈ રહ્યા છે અને લોકો આ જીન્સને ખરીદવાનું પણ પસંદ કરે છે.

What Women Think Ripped Jeans Mainલોકો આવા જીન્સની સાથે એક શાનદાર લૂક અપનાવવા માટે ઉપર એક પ્લેન ટી-શર્ટ પહેરે છે. આવા પ્રકારની જોડી બોઈઝને એક અલગ જ અંદાજ આપે છે.

જેમાં તમે અનેક પ્રકારની રિપ જીન્સ અહેરી સકો છો જેમ કે,

  1. સ્ટાઇલિસ ગ્રે રિપ જીન્સ…
    1 122

2. સ્કાઇ બ્લૂ રિપ જીન્સ…
Ripped Jeans For Men Light Blue Hoxton Denim Skinny Ripped Jeans In Light Blue Wash Where To Buy

3. બ્લેક કલર રિપ જીન્સ…
S L300 1

4. લાઇટ રિપ જીન્સ…

Mens Ripped Jeans Affordable Alternatives Highsnobiety Tattered Jeans Men

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.