Abtak Media Google News

ગીરગઢડા તાલુકા ના કરેણી ગામ ની સીમમાં 20 વર્ષીય યુવાન  બકરા ચરાવતો હતો ત્યાંરે અચાનક દીપડો બકરા નો શિકાર કરવા આવેલ દીપડો નો યુવાન પર હુમલો કર્યો હતો.  આ યુવાન બકરાને બચાવા જતા દીપડા એ યુવાન પર હુમલો કર્યો હતો . આ ઘટના દરમ્યાન યુવાને ગંભીર ઈજા પહોચતા ઊના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.