Abtak Media Google News

શિક્ષણ જગતની પ્રખ્યાત એવી એચ.એન.શુકલ કોલેજ દ્વારા આઈ.ટી.ના વિદ્યાર્થીઓ માટે CHAI & WHY  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિષેક પુજારા દ્વારા વિદ્યાર્થીઓને JQUERY UI INTER ACTION WIDGETS વિષય પર જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

CHAI & WHYને સફળ બનાવવા માટે કોલેજના પ્રેસીડેન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી અને ટ્રસ્ટી સંજયભાઈ વાઘરના માર્ગદર્શન હેઠળ એકેડેમીક સ્ટાફના હેડ જયેશભાઈ પટેલ, કરીશ્માબેન રૂપાણી, અધ્યાપક વિશાલભાઈ રાણપરા, નિખીલભાઈ દવે સહિતનાઓએ યોગદાન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.