Abtak Media Google News

આપણે હમેશા એવિ જગ્યાઑ વિષે જાણકારી મેળવતા હોય છીએ જ્યાંની રહેણીકહેણી, ખાવા-પીવાનું અને કાનૂન અલગ હોય આપણે તે જાણવા માટે ઉત્સુક હોય કે આપણે કઈક નવું જાણી શકીએ. ભારતમાં એક એક ખૂણો આપની સરકારના નિર્દેશ મુજબ જ  ચાલે છે.Slide6

આપના દેશમાં અલગ અલગ ધર્મ , જ્ઞાતિ , માનવા વાળા લોકો રહે છે. અને જ્યાં રૂપિયા કમાવાની વાત કરીએ તો એ હાર એક માણસ રૂપિયા કમાવી અને તેની કદર પણ કરે છે અમે આજે તમને એક એવી વાત જણાવીશું આપણાં પોતાના ભારત દેશમાં જ એક એવું શહેર છે જ્યાં કોઈ ધર્મ નથી ના તો કોઈ જ્ઞાતિ ના તો કોઈ સરકાર ના કોઈ રૂપિયા.Main Qimg 59950Cb1E10474De347524Ba86A236A8 C

આ વાત સાંભળી થોડું અચરજ થશે પરંતુ આ સાચું છે આ શહેર દક્ષિણ ભારતમાં છે. આ શહેર ચેન્નઈથી માત્ર ૧૫૦કિમી જ દૂર છે આ શહેરનું નામ ઓરોવિલ છે.”સિટિ ઓફ ડોન “ અથવા તો “ઉષા નગરી”ના નામે પણ પ્રખ્યાત છે ૧૯૬૮માં આ શહેરનું નિર્માણ થયું એવું કહેવામા આવે છે આ શહેરને બનાવનાર અને તેની રૂપરેખાનું નિર્માણ કરનાર મિરા અલ્ફાસાં હતા.Dawnfire490

આ શહેર એક પ્ર્કરની ટાઉનશિપ છે જે તામિલનાડુંના વિલપુરમ જિલ્લામાં સ્થાપિત છે. જનસેવાથી પ્રેરિત મિરા અલ્ફાસાં માટે આ શહેરની સ્થાપના કરી એ પણ કઈ જનસેવાથી મોટું કામ નથી. કારણકે ના તો કોઈ ધર્મ ના તો કોઈ જ્ઞાતિ ના કોઈ સરકાર ના તો કઈ રૂપિયા વિના પણ શહેર ચાલવવું એ ખૂબ મોટી વાત છે. જાત નાત ઉચ-નીચ ના ભેદ આ શહેરમાં કરવામાં આવતા નથી.પણ ખાલી ત્યાં રહેવા માટે તેની એક જ સરત રાખવામા આવી છે ત્યાં આપણે માત્ર તેના સેવક બનીને રહેવાનુ…..

Auroville

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.