Abtak Media Google News

હોલી ડે કાર્નિવલ યુરોપના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બબલુ દવે એ જણાવ્યું હતું કે TTF એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં એક છત નીચે વિવિધ પ્રકારના ટુર અને ટ્રાવેલ્સ અજેનસીઓ આવેલી હોય છે જેથી લોકોને કઈ જગ્યા એ ફરવા જવું તેની સચોટ માહિતી મળી રહે છે હોલીડે કાર્નિવલ યુરોપ લોકો ને બેસ્ટ ટ્રાવેલ પેકેજીસ આપે છે તેમજ સારામાં સારી સર્વિસ આપે છે.
Whatsapp Image 2018 09 08 At 11.55.05 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.