જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોય તો , ઓછા બજેટમાં મહિન્દ્રા પોતાની 8 સીટર મરઝાઝો લઈને આવી છે , જે ફૅમિલી માટે પર્ફેક્ટ અને આરામદાયક છે .આ કારની ખાસ વતતો એ છે કે કારનું બુકિંગ ફક્ત રૂપિયા 10 હજારથી કરી શકો છો આ કારનું નામ મરાઝ્ઝો MPV છે.આમતો આ કારણે ચાર અલગ અલગ વરીયંટમાં લોંચ કરવામાં આવી છે . આ કારની આકર્ષક વાત તેની કિમત છે , મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતમાં આ કાર 9.9 લાખની એક્સ શો રૂમ કિમત સાથે બજારમાં આવી છે, દિલ્લીમાં મરાઝ્ઝોના ટોપ મોડેલ 13 લાખમાં ઉપલબ્ધ છે .
ભારતમાં મહિન્દ્રાની નવી કાર ટોયાટા , મારુતિ સુઝુકી , અને ટાટા કાર્સને જબરી ટક્કર આપી શકે છે , કંપનીનો દાવો છે કે તેમની નવી કાર 17.6 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે.મરાઝ્ઝો બનાવવામાં કંપનીએ 20 કરોડ ડોલેરનું રોકાણ કર્યું છે .મહિન્દ્રાની નવી કર્મા તમને 1,5 લિટરનું ડીઝલ એન્જિન મળશે .જે 123 PS નો પાવર અને 300 એનએમનું તોર્ક જેનરેટ કરે છે .આ કર્મા 6 સ્પીડ મેન્યુયલ ગેયરબોક્સ છે .
Trending
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ
- મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ